Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 117

યહોવાહની સ્તુતિ

પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો;

સર્વ લોકો, તેમને મહાન માનો.

કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે

અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે.

યહોવાહની સ્તુતિ કરો.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.