Skip to content
BibleKenya

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

ગી.શા. 100

સ્તુતિગાન

આભારસ્તુતિનું ગીત.

હે પૃથ્વીના લોકો, યહોવાહની સમક્ષ ગાઓ.

આનંદથી યહોવાહની સેવા કરો;

ગાતાં ગાતાં તેમની આગળ આવો.

જાણો કે યહોવાહ તે જ ઈશ્વર છે;

તેમણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેમના જ છીએ.

આપણે તેમના લોક અને તેમના ચારાનાં ઘેટાં છીએ.

આભારસ્તુતિ સાથે તેમના દ્વારમાં પ્રવેશો

અને સ્તવન કરતાં તેમના આંગણામાં આવો.

આભાર માનીને તેમના નામની પ્રશંસા કરો.

કારણ કે યહોવાહ ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ

અને તેમનું ન્યાયીપણું પેઢી દરપેઢી ટકી રહે છે.

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019. Copyright © 2019 Bridge Connectivity Solutions. Licensed under CC BY-SA 4.0. Source: eBible.org. Typeset from the source files; no intended changes to scripture wording. BibleKenya is not endorsed by the rights holder.

Full source notice & licence · CC BY-SA 4.0 · SourceEdition imported 2026-10-25.

BibleKenya

Reader settings

Theme
Font
Alignment
Reading width

Saved in this browser and used offline too. Press ? for keyboard shortcuts.